કુલ પેજ વ્યૂ

મંગળવાર, 11 ઑક્ટોબર, 2011

ડ્રાઇવ...

ભારત ના મેદાન પર'' Fielding'' કરી રહેલા કોમન મેન Fielder એ તેમની આસપાસ ના ક્ષેત્રમાંથી લાગી રહેલા કરપ્શન,લુંટફાટ,રેપ,જેવા ''Four'' અને ''Six'' ને જો ખરા અર્થમાં અટકાવવા હોય તો, ''ગાંધીજી'' એ ફટકારેલી ક્લાસિક  'સત્ય','અહિંસા','એકતા','ભાઇચારો' જેવી ડ્રાઇવો ને ચપળતા પૂર્વક લપકી,પોતાના જીવન માં ઉતારી તેનું અનુંકરણ કરવામાં આવે તો આંધળી '' હિટીંગ'' કરી રહેલા , પોતાને જ પાવર ગણતા.!! ,''I M Something'' નો ઇગો લઇ ને સાથે ફરતા 'હરામી',પાખંડી',અને આ દેશ ને પોતાની જાગીર સમજી વહેંચવા નીકળૅલા દુષ્ટ લોકો ની ''વિકેટો'' આપોઆપ પડી જશે.''હેવાનીયત'' ઓલઆઉટ થઇ જશે.કદાચ,ભારત આવનારા સમય માં ખરા અર્થ માં '' વિશ્ર્વ વિજેતા'' નો તાજ પહેરી શકે તો નવાઇ નહિ લાગે.......

             -રવિ સાપરીયા.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો