પહેલનો વિચાર કરો,જ્યારે ઘરનું કોઇ એક સદસ્ય અભ્યાસ કે કોઇ પણ ક્ષેત્રે સફળતા હાંસલ કરે ત્યારે ઘરના સૌ ભેગાં થઇને જમણવાર કરતા.આનંદની લેરકીઓ મારતા,ક્યારેકતો પ્રક્રુતિ નો આનંદ લેવા પીકનીક નું આયોજન થતું.
પરંતુ આજે?
આજે આ તમામ નું સ્થાન ''PARTY'' એ લીધું.........સફળતા વ્યકિતની અને કમાય રાચર્ચીલુ થી સજતી હોટલો.!
આનંદ તો સૌ ને થતો હોય,પરંતુ તે આનંદ વ્યક્ત કરવા માટે વ્યકિત કેવો આધર લે એના પરથી પ્રજાની સંસ્કારિતા કે વિલાસતા નો ખ્યાલ આવે .......
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો